MORBI :કચ્છથી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા માલધારીઓના ઘેટા બકરાની તસ્કરી રોકવા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત
MORBI :કચ્છથી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા માલધારીઓના ઘેટા બકરાની તસ્કરી રોકવા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત
કરછ જિલ્લા માલધારી સંગઠન ઉપ પ્રમુખ શ્રી તથા ભચાઉ તાલુકાના જંગી ગ્રામ પંચાયત ના પુર્વ સરપંચ શ્રી સોમાભાઈ ડી રબારી, રજૂઆત જણાવ્યું અનુસાર કચ્છ જિલ્લાના માલધારીઓ પશુપાલકો પોતાના ઘેટા બકરાને ચરાવવા માટે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ ગામોમાં સિમમા વસવાટ કરે છે ઘેટાં બકરા ના ચરિયાણ માટે સિમાડામા વસવાટ કરતા હોય છે છેલ્લા એક વર્ષથી કચ્છથી માલધારી ના પશુ ઓની તસ્કરી ચોરી અવારનવાર બનાવો બનતા રહે છે માળિયા આમરણ ટંકારા, વાંકાનેર મોરબી દરેક સ્થળે વસવાટ કરતા માલધારીઓ પેટા બકરા ચોરી થતી હોય છે અગાઉ જિલ્લા પોલીસ વડા ને ૧-૦૩-૨૦૨૫ ના કચ્છ જિલ્લાના માલધારી દ્વારા રજુઆત કરી હતી કારણકે મોરબી જિલ્લામાં જાણો ઘેટા બકરા ના તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હોય એવું લાગે છે છેલ્લા એક વર્ષથી ઘેટા બકરા ની ચોરી રોકવા, પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે જો આત કે રામજી લાલા,વિભા સાંગા,દેવાભાઈ મેપા ભાઈ,રામા કરણા,ભારમલ રબારી,વિસા કરણા વગેરે કરછ જિલ્લા ના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જો મોરબી જિલ્લા પોલીસ આવનારા દિવસોમાં આની સામે પગલાં નહિ ભરે તો ગૃહ મંત્રીને સમક્ષ રજુઆત કરાશે