MORBIMORBI CITY / TALUKO
MORBI: પ્રોહીબીશન બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને તાલુકા પોલીસ ઝડપી લીધો
MORBI: પ્રોહીબીશન બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને તાલુકા પોલીસ ઝડપી લીધો
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના બે ગુનામાં વોન્ટેડ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો છેલ્લા ત્રણેક માસથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલના માર્ગદર્શન અને કરેલ સૂચના અનુસંધાને સર્વેલન્સ ટીમના પીએસઆઇ એસ.એન.સગારકા તથા હેડ કોન્સ.વનરાજભાઇ ચાવડાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હોય કે, આરોપી ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે.જુના નાગડાવાસ વાળો હાલ રવીરાજ ચોકડી પાસે હોય જેથી તુરંત બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.