GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI રાજકોટ- મોરબી હાઇવે પર શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ‘મારુતિ યજ્ઞ’નુંઆયોજન.

 

 

MORBI રાજકોટ- મોરબી હાઇવે પર શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ‘મારુતિ યજ્ઞ’નુંઆયોજન.

 

​રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા પ્રસિદ્ધ શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી અહીં ભવ્ય ‘મારુતિ યજ્ઞ’ યોજાશે.​ હનુમાન જયંતિ મહોત્સવ અને મારુતિ યજ્ઞ ૦૨/૦૪/૨૦૨૬, ગુરુવાર ​મહાપ્રસાદ: બપોરે ૧૧:૩૦ કલાકે શ્રી ઝારવાળા હનુમાનજી આશ્રમ, દયાનંદ પોલીપેકની સામે, રાજકોટ-મોરબી હાઈવે.
​આ પ્રસંગે આશ્રમના મહંત શ્રી મહાકાલ પુરી બાપુ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!