GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીમા મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં જુગાર ચાર ઈસમો ઝડપાયા

MORBI મોરબીમા મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં જુગાર ચાર ઈસમો ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝૂલતા પુલ, મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અતુલભાઇ બાબુભાઇ જંજવાડીયા (૨) રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા (૩) શાંતીલાલ રાઘવજીભાઇ ઉપસરીયા અને (૪) વિજયભાઇ નાગજીભાઇ રાવાને રોકડા રૂપિયા ૬,૦૯૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





