MORBI:મોરબીમાં બાળકોની સામાન્ય બોલાચાલીમાં ૧૫ વર્ષના બાળકને પાંચથી છ લોકોએ સાથે મળીને મારમાર્યો
MORBI:મોરબીમાં બાળકોની સામાન્ય બોલાચાલીમાં ૧૫ વર્ષના બાળકને પાંચથી છ લોકોએ સાથે મળીને મારમાર્યો – રીપોર્ટ ઇરફાન પલેજા દ્વારા
મોરબીમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ રહ્યું જ નથી લોકોને પોલીસ નો ડર ના રહ્યો હોય તેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે હર કોઈને ડોન બનવાની અને પોતાના વિસ્તારમાં દાદા બનવાનો શોખ જાગ્યો છે તેવામાં મોરબીના સામા કાંઠે માળિયા ફાટક નજીક આવેલ વસુંધરા હોટલ ની પાછળ કાન્તિનગર વિસ્તારમાં એક બીજા બાળકો રમતા રમતા સામાન્ય બોલાચાલીમાં ૧૫ વર્ષના બાળકને અન્ય બાળકો નાં પરિવારજનો પાંચ થી છ સભ્ય સાથે મળીને મારમાર્યો હતો માર મારતાં બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોરબીના મોરબીના સામા કાંઠે માળિયા ફાટક નજીક આવેલ વસુંધરા હોટલ ની પાછળ કાન્તિનગર વિસ્તારમાં બાળકોની મજાક મસ્તી અને રમતમાં ૧૫ વર્ષના બાળકને પાંચથી છ મોટા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેમાં માર મારનાર ઈકબાલ પલેજા મગબુલ પલેજા રીઝવાન પલેજા સલીમ પલેજા સહિત અન્ય બે લોકોએ માર માર્યો :સુત્રો દ્વારા જાણવા મળ્યું છે મોરબીમાં અવારનવાર મારા મારી અપહરણ હત્યા સહિતનાં બનાવો આમ બન્યા છે લોકોને પોલીસ નો ડરજ નો હોય તેમ લાગી રહ્યું છે