MORBI:આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ની ટીમ દ્વારા મુખ્ય મંત્રીને પ્રજા ના પ્રશ્નો લેખીતમા રજૂ કરવા મા આવશે
MORBI:આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ની ટીમ દ્વારા મુખ્ય મંત્રીને પ્રજા ના પ્રશ્નો લેખીતમા રજૂ કરવા મા આવશે
મોરબી જિલ્લા ની અંદર આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીખે સારી એવી કામ ગીરી કરતી હોય ત્યારે આવનારા સમય મા મુખ્ય મંત્રી જ્યારે મોરબી ની મુલાકાત લેવા ના હોય ત્યારે આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા દ્વારા મોરબી ની જનતા ને અપીલ કરવા મા આવી છે કે પોતપોતાના વિસ્તાર ના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય એમની આમ આદમી પાર્ટીની જીલ્લા કાર્યાલયે ૨ દિવસ મા જાણ કરે તેમજ પીડિત પરીવાર ને સાથે રાખી અત્યાર સુધી મા મોરબી ના અધિકારી ઓ દ્વારા જે હેરાન ગતી જનતા ને થતી હોય ,તેમજ દરેક કામ પૈસા આપી ને કરવા પડતા હોય ,મોરબી જીલ્લા મા ઠેર ઠેર દારૂ ના ખુલે આમ ધંધા ચાલુ હોય ,છેલ્લા ઘણા સમય થી પોલીસ તંત્ર ની કથળતી પરિસ્થિતિ ,કચેરી ઓ ની અંદર એજન્ટો દ્વારા થતા વહીવટ , ગરીબ માણસો ની જમીનો ના કોભાંડ મા અધિકારી ઓ ની મિલી ભગત આવા ઘણા બધા મુદ્દા ઓ લેખીત મા મુખ્ય મંત્રી નો સમય માંગી ને રૂબરૂ ચર્ચા તેમજ લેખીત મા આપવા મા આવશે .