MORBIMORBI CITY / TALUKO

મોરબી તસ્કરોને પોલીસ નો ડર છુટ્યો.? શક્તિ ચેમ્બરમાં 20 દુકાનોના તાળા તુટ્યા

મોરબી તસ્કરોને પોલીસ નો ડર છુટ્યો.? શક્તિ ચેમ્બરમાં 20 દુકાનોના તાળા તુટ્યા

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં રાત્રીના તસ્કરોએ ધામા નાખ્યા હતા અને શક્તિચેમ્બર ૧ માં ૧૦ થી વધુ દુકાન તો શક્તિ ચેમ્બર ૨ માં પણ અનેક દુકાનોના તાળા તૂટ્યા છે જો કે આ દુકાનોમાંથી પરચુરણ ચીજ વસ્તુની ચોરી થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે પરંતુ બી ડીવીઝન પોલીસની હદમાં ચાર દિવસમાં બીજો ચોરીનો બનાવ બન્યો છે તસ્કરો કોમ્પલેક્ષમાં મોટાભાગની દુકાનોના તાળા તોડીને ચોરી કરી રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કે રોક શકો તો રોક લો ધટનાની જાણ હાલ મોરબી બી ડીવીઝન પોલીસને કરવામાં આવી છે

 


શક્તિ ચેમ્બર ૧-૨ માં સિરામિક માર્કેટિંગ અને ટ્રેડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો ઓફિસો આવેલ છે ત્યાં ચોરીનો બનાવ બનતા દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે

હવે જોવાનું રહ્યું કે પોલીસ આ તસ્કરોને ક્યારે પકડી પાડશે..?

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!