GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ના લીલાપર રોડ ઉપર જાહેરમાં નોટ નંબરી નોજુગાર રમતા બે ઝડપાયા

 

MORBI મોરબી ના લીલાપર રોડ ઉપર જાહેરમાં નોટ નંબરી નોજુગાર રમતા બે ઝડપાયા

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાન પાસેથી જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા કરણભાઇ દિપકભાઇ સોલંકી ઉવ.૨૭ રહે.સરકારી આવાસ યોજનાના મકાનમા લીલાપર રોડ તથા કાળુભાઇ નાથાભાઇ દેલવાણીયા ઉવ.૩૨ રહે.સરકારી આવાસ યોજનાના મકાનમા લીલાપર રોડ મોરબીને રંગેહાથ ઝડપી લેવાયા છે. પોલીસે બંને આરોપી પાસેથી અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૩૨૦/- જપ્ત કરી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!