GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI: ટંકારાના વિરપર ગામ ના ૧૦ વર્ષ ના માસુમ બાળક કે આખા મહિના ના રોજા રાખી ખુદાની ઇબાદત કરી

MORBI: ટંકારાના વિરપર ગામ ના ૧૦ વર્ષ ના માસુમ બાળક કે આખા મહિના ના રોજા રાખી ખુદાની ઇબાદત કરી

 

 

હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખેછે હાલમા ટંકારાના વિરપર મા રહેતા જાવીદભાઈ ના પુત્ર નજમ એ જાવીદભાઈ દસ વર્ષ ના એ ધગધગ તા તડકામાં ૧૪ કલાક સુધી રોજા રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે નજમ એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરી આખા મહિના ના રોજા રાખ્યા હતા

Back to top button
error: Content is protected !!