GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ABVP મોરબી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે સેલ્ફ ડિફેન્સ તેમજ સાયબર ક્રાઇમ નો કાર્યક્રમ યોજાયો.
MORBI:ABVP મોરબી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે સેલ્ફ ડિફેન્સ તેમજ સાયબર ક્રાઇમ નો કાર્યક્રમ યોજાયો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
ABVP મોરબી દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમ નો કાર્યક્રમ યોજયો. જેમાં વિમેન્સ પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન મિયાત્રા, ધર્મિષ્ઠાબેન લાખધરીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. તેમના દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી. સાથે સાથે સન્માન સમારોહ પણ યોજયો જેમાં મોરબી શહેર માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ડૉ હસ્તલેખાબહેન મહેતા, ચંદ્રલેખાબહેન મહેતા તેમજ શ્રદ્ધાબેન ગોંડલિયાનું સન્માન કરવામા આવ્યું.