MORBI:લ્યો બોલો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા
MORBI:લ્યો બોલો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઉભરાતી ગટરથી પ્રજાતાહીમાં પોકારી ઊઠી છે તે ગામડાના વ્યક્તિ હજારો સંખ્યામાં બસ સ્ટેન્ડમાં અવરજવર કરતા હોય છે તો તેને પ્રસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે અને આમાંથી રોગચાળાના થવાની શક્યતા રહે છે અને નગરપાલિકા દ્વારા વિકાસની વાતો કરતી આયા પોકાર સાબિત થાય છે અને આ નગરપાલિકાના અધિકારો જાણે એસીની કેબીનની બહાર જ નથી નીકળતા તેવા હાલ ઘાટ સર્જાઇ રહ્યા છે જાણે પ્રજાની મુશ્કેલી દિવસે દિવસે વધતી જાય છે મોરબીના નેતાઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે..

ત્યારે નગરપાલિકાના અધિકારીઓ પ્રિમોન્સુન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને બસ સ્ટેન્ડ ની આજુબાજુમાં કચરા ના ગંજથી ખદબદી રહ્યા છે બહારના વ્યક્તિ મોરબીમાં પ્રવેશ કરે છે ત્યારે જ આ ગટરના પાણીમાંથી પસાર થવું ઘણું મુશ્કેલીઓ પડી રહી છે જોવાનું એ રહ્યું ત્યારે જો આગામી સમયમાં નગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોરબી શહેરમાં મોટો મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની શક્યતા રહેશે










