GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી બાર એસોસિએશન દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો
MORBI:મોરબી બાર એસોસિએશન દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો.

જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર.જી. દેવધરા સાહેબ ,ડીજીપી શ્રી જાની સાહેબ, સીનિયર એડવોકેટ શ્રી રાજુભાઈ પાટડીયા અને બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણિયા દ્વારાઓ નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપેલ. આ સેમિનાર મા તમામ સીનિયર અને જૂનિયર એડવોકેટ અને બધા સરકારી વકીલો મોટી સંખ્યા મા હાજર રહેલ હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા બાર ના પ્રમુખશ્રી દિલીપભાઈ, સેક્રેટરી શ્રી વિજયભાઇ, ટી.બી. ડોશી,ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્ય એ જહેમત ઉઠાવેલ હતી.






