GUJARATLODHIKARAJKOTRAJKOT CITY / TALUKO

Lodhika: લોધીકા તાલુકામાં ટીલાળા ચોકથી પાળ ગામ જતો રસ્તો બંધ, વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તો ચાલુ

લોધીકા તાલુકામાં ટીલાળા ચોકથી પાળ ગામ જતો રસ્તો બંધ, વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તો ચાલુ

Rajkot, Lodhika: રાજકોટ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. નીચાણવાળા રસ્તાપર પાણીની આવક વધતા રસ્તો બંધ કરી વાહન ચાલકોની સરળતા માટે વૈકલ્પિક રસ્તો નક્કી કરવામાં આવે છે.

લોધીકા તાલુકામાં ટીલાળા ચોકથી પાળ ગામ જતા રસ્તા પરના કોઝવે પર ઓવરટોપીંગને કારણે R&B વિભાગ દ્વારા હાલ રસ્તો બંધ કરી વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તો ચાલુ છે. વૈકલ્પિક રસ્તો જશવંતપૂર થઈને પાળ- રાવકી જવાનો રસ્તો ચાલુ છે.

Back to top button
error: Content is protected !!