GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂંક કરાઈ

 

MORBI:મોરબી જિલ્લા ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂંક કરાઈ

 

 

મોરબી: કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મોરબી જીલ્લા ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.

ભાજપ દ્વારા મોરબી જિલ્લાના છ મંડળો ના પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં માળીયા મીયાણા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાજેશભાઈ આપાભાઈ હુંબલ, માળીયા શહેર પ્રમુખ તરીકે અલ્યાસભાઈ મિસાભાઈ મોવર,મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિશીપભાઈ કૈલા,હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ લઘરાભાઈ કંઝારિયા ના નામની જાહેરાત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!