GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા માહિતી કચેરીના વડા અને સહાયક માહિતી નિયામકની ભુજ (કચ્છ) ખાતે બદલી
MORBI:મોરબી જિલ્લા માહિતી કચેરીના વડા અને સહાયક માહિતી નિયામકની ભુજ (કચ્છ) ખાતે બદલી
મોરબી જિલ્લામાં અંદાજે પાંચ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન જિલ્લા માહિતી કચેરીના વડા અને સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી ઘનશ્યામભાઈ પેડવા ની સરકારશ્રી દ્વારા જિલ્લા માહિતી કચેરી ભુજ (કચ્છ) ખાતે બદલી કરવામાં આવી છે જે બદલ તેમને VATSALYAM SAMACHAR પરિવાર તરફથી હાર્દિક અભિનંદન