MORBI:મોરબી જેતપર રોડ પીપળી પાસે ડમ્પર હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
MORBI:મોરબી જેતપર રોડ પીપળી પાસે ડમ્પર હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વિના હોય કે સફેદ માટીનો કદડો ભરેલા ડમ્પરો માતેલાસાંઢની જેમ દોડતા હોય ત્યારે એ આરટીઓ ઓ સહીત ૧૩ જેટલા એ આરટીઓ ભષ્ટ અધિકારીઓની મહેરબાની કારણે મોરબી પીપળી જેતપર રોડ રક્ત રંજીત રોડ થય રહ્યો છે ત્યારે આવા અવરલોડ ડમ્પરો આરટીઓ સહીત ૧૩ જેટલા એ આરટીઓ, મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના ડમ્પરો ચાલે ખુલે આમ ફરે છે શું આરટીઓ પોલીસ તંત્ર અજાણ છે..?
મળતી માહિતી મુજબ પીપળી જેતપુર રોડ પર ડમ્પર ચાલકો જે રીતે નંબર પ્લેટ વિના અને અવરલોડ ભરેલા અને માતેલા સાંઢની જેમ વાહનો ચલાવે છે તેને કોઈ કાયદાનો જાણે ડર ન હોય તે પ્રકારે વાહનો અહંકારી અને નાના વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે ત્યારે આજે સવારે આ જ પ્રકારે એક ડમ્પર ચાલકે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ રહેતા હસમુખભાઈ ભગવાનજી ભાઈ બોપલિયા નામના 50 વર્ષના આધેડ પીપળી રોડ પર તેનું ટીવીએસ સ્કુટર લઈને જતા હતા તે દરમિયાન બાઇક લઈને જતા હતા તે દરમિયાન ટ્રકે ઠોકર મારતા આધેડનું મોત નીપજ્યું હતું