GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, સાંજે સ્મશાન યાત્રા

MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, સાંજે સ્મશાન યાત્રા
મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતાશ્રી તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન થયું છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે ૭ કલાકે નિવાસસ્થાન, નાની બજાર દરબાર ગઢ મેઈન રોડ મોરબી ખાતેથી નીકળશે







