GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

 

MORBI:મોરબી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

 

 


મોરબી : મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત તે સંજયભાઈના પિતાશ્રી તેમજ ધ્રુવના દાદાનું તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૩-૧૧-૨૦૨૫ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોવર્ધનધારી મંદિર, નાની બજાર મોરબી ખાતે રાખેલ છે

Back to top button
error: Content is protected !!