GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અનધિકૃત રીતે કરેલ ગેરકાયદેસર દબાણ દુર કર્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અનધિકૃત રીતે કરેલ ગેરકાયદેસર દબાણ દુર કર્યું .

 

 

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા તા:૦૨/૦૧/૨૦૨૬ થી તા:૦૮/૦૧/૨૦૨૬ દરમિયાન મોરબી મહાનગરપાલિકા ના હદ વિસ્તારમાં શહેરમાં લાલ બાગ ,રવાપર રોડ, ક્રિષ્નાસ્કૂલ પાસે અનધિકૃત રીતે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કર્યું .

વધુ માં, મોરબી શહેર માં શનાળા રોડ, રવાપર રોડ અવની ચોકડી દબાણ દુર કર્યું વાવડી રોડ, ગેંડા સર્કલ પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરી અને અવધ પાસે શુક્રવારી દુર કરી ટ્રાફિકની સમસ્યા દુર કરી.

વધુ માં, મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં જેમ ક કેનાલ રોડ અને મહેન્દ્રનગર રોડ પર હોર્ડિંગ અને કિઓસ્ક જે મહાનગરપાલિકા ની મંજુરી વગર લગાવેલા જણાય છે. જે અન્વયે હોર્ડીંગસ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુ માં,મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘વનવીક વન રોડ’ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા બેઠા પુલ વિસ્તાર માં ગેરકાયદેસર જુપડપટ્ટી નું દબાણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!