GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરનો કલા મહાકુંભ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ 8 સ્પર્ધામાં વિજય ડંકો

 

 

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરનો કલા મહાકુંભ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ 8 સ્પર્ધામાં વિજય ડંકો

 

સાર્થક વિદ્યામંદિરની 8 કૃતિઓ પ્રદેશ કક્ષાએ જશે

નીચેની 7 કૃતિઓ જિલ્લા કક્ષાએ પ્રથમ અને એક કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા બની પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જશે ગરબા સ્પર્ધા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ
લોકનૃત્ય સ્પર્ધા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ સ્કૂલ બેન્ડ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ રાસ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ સમૂહગીત સ્પર્ધા ( 15 થી 20 વર્ષ ) પ્રથમ દુહા-છંદ- ચોપાઈ સ્પર્ધા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ સુગમસંગીત સ્પર્ધા ( 6 થી 14 વર્ષ ) પ્રથમ લોકનૃત્ય સ્પર્ધા ( 6 થી 14 વર્ષ ) દ્વિતીય આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ પોતાના કલાના કામણ પાથરશે

Back to top button
error: Content is protected !!