GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સુશીલાબેન મગનદાસ નિમાવતનું દુખદ અવસાન, સોમવારે બેસણું
MORBI:મોરબી સુશીલાબેન મગનદાસ નિમાવતનું દુખદ અવસાન, સોમવારે બેસણું
મોરબી : સુશીલાબેન મગનદાસ નિમાવત (ઉ.વ.૯૭) તે સ્વ. ભાનુપ્રસાદભાઈ નિમાવત, જીતેન્દ્રભાઈ (બકાભાઈ) નિમાવત અને જયેશભાઈ નિમાવતના માતૃશ્રી તા. ૦૪-૧૨-૨૦૨૪ ને બુધવારના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૦૯-૧૨-૨૦૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે