GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂ-બિયરના હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબી વિદેશી દારૂ-બિયરના હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

 

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી બે પરપ્રાંતિય ઇસમોને વિદેશી દારૂની ૪ બોટલ તેમજ બિયરના ૬ ટીન કિ.રૂ.૨,૨૦૦/- સાથે આરોપી અજીતભાઇ હેમુભાઇ બામનિયા ઉવ.૧૯ રહે. ડીઝીટલ ટાઇલ્સ સીરામીક કંપનીના લેબર ક્વાટરમા લખધિરપુર રોડ મુળ રહે.પુજારા ફળિયા ગામ જી.અલિરાજપુર મ.પ્રદેશ તથા દીલપભાઇ ઠાકુરભાઇ મેહડા ઉવ.૨૬ રહે.હાલ વાલજીભાઇ મકનભાઇ બરાસરાની વાડીએ જોધપર ગામ મુળરહે. હોળી ફળિયા જી.અલીરાજપુર મ.પ્રદેશવાળાની અટકાયત કરવામાં આવી છે. આ સાથે બંને આરોપીઓએ વિદેશી દારૂ-બિયરની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ કિ.રૂ.૧ લાખ સહિત ૧,૦૨,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!