GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી”આપણું લક્ષ ૧૦૦% મતદાન” મતદાન જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ રિલીઝ

MORBI:મોરબી”આપણું લક્ષ ૧૦૦% મતદાન” મતદાન જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ રિલીઝ

Oplus_131072

મતદાન નાં મહાપર્વ ને ઉજવવાનો સમય અત્યંત નજીક આવી ગયો છે.મતદાન કરવું એ આપણી નૈતિક અને અમૂલ્ય ફરજ પણ છે આગામી તા.૭ મે નાં રોજ મોરબી જિલ્લાના દરેક નાગરિકો મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે “આપણું લક્ષ ૧૦૦% મતદાન” થીમ હેઠળ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા નાં તમામ નાગરિકો માટે એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વતની શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકો ને ફિલ્મના માધ્યમ થી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. શોર્ટ ફિલ્મમા દર્શાવ્યા અનુસાર શહેરમાં વસતા પરિવાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે પોતાના વતનમાં જઈ રહ્યો છે અને અવશ્ય મતદાન કરશે તેમ જણાવી રહ્યો છે તો તમામ નાગરિકો પોતાના મતનું મૂલ્ય સમજીને મતદાન કરે તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે.

Oplus_131072

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!