GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વલીફીચર્સ જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબી વલીફીચર્સ જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી એ ડીવીઝન પોલીસે વાધપરા વિસ્તાર નજીકથી બે અલગ અલગ સ્થળે વરલીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં વાધપરાના નાલા પાસે જાહેરમાં વરલીનો જુગાર રમી રમાડતા તૌફીકભાઈ હુશેનભાઈ લાખાને વરલીની સાહિત્ય અને રોકડા રકમ રૂ.૩૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે વાધપરાના નાકા પાસેથી વરલીનો જુગાર રમી રમાડતા દર્શિતભાઈ મહેશભાઈ દક્ષિણીને રોકડ રકમ રૂ.૪૨૦ ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








