GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમીન પક્ષ દ્વારા મોરબી જિલ્લા માં સંગઠનના વિસ્તરણ હેતુ મીટીંગ યોજી

MORBI:ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમીન પક્ષ દ્વારા મોરબી જિલ્લા માં સંગઠનના વિસ્તરણ હેતુ મીટીંગ યોજી
રિપોર્ટર મોહસીન શેખ
તારીખ 13 જાન્યુઆરી 2026 ને મંગળવાર ના રોજ ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમીન પક્ષ દ્વારા મોરબી જિલ્લા માં સંગઠનના વિસ્તરણ હેતુ જિલ્લા કક્ષાએ આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સંગઠનાત્મક માળખાની રચનાના હેતુ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના પ્રમુખ રફિકભાઈ ચૌહાણ , હસનભાઈ દાવલિયા, ઈમ્તિયાઝ ભાઈ પઠાણ ,આરીફ બાપુ બુખારી ,મામદભાઈ પઠાણ ,જાવેદભાઈ પઠાણ , ઈરફાનભાઇ પઠાણ, એજાજ ભાઈ સોઢા,બસીરભાઈ પઠાણ,જાન મામદભાઈ લાધાણી ઉપસ્થિત રહ્યા હતા.







