GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ

MORBi:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ

 

આજ રોજ તારીખ.૦૪/૧૦/૨૦૨૪ ના ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ના સયુંક્ત ઉપક્રમે શ્રી ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પ્રર્ધાનુ આયોજન કરવામા આવેલ.જેમા ધોરણ ૬ થી ૮ ના કુલ ૫૩ વિધ્યાર્થીઓ દ્વારા ભાગ લીધેલ.આ સ્પ્રર્ધામા પ્રથમ નંબરે ઉઢેજા સલમા કાસમભાઈ,બીજા નંબરે ગમારા મિતલ મંગાભાઈ,ત્રીજ નંબરે નોડે નવાઝ આમદભાઈ એ મેળવ્યો હતો વિજેતા થનાર વિધ્યાર્થીઓ ને ઈનામ આપવામા આવેલ.તથા સ્પ્રર્ધામા ભાગ લેનાર તમામ સ્પ્રર્ધક્ને પ્રોત્સાહક ઈનામ આપવામા આવેલ.ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ના મેડિકલ ઓફિસરશ્રી ડો.જાગ્રુતિ ગાંભવા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર શ્રી વિનોદ ચૌહાણ દ્વારા તમાકુના સેવનથી થતી નુકસાની અંગે તથા વ્યસન ની શરીરિક અસરો આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેરફાયદા અંગે માર્ગદર્શન આપવામા આવેલ અને દરેક વિધ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુ મુક્ત અને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ મા મેડિકલ ઓફિસર ડો.જાગ્રુતિ ગાંભવા, મ.પ.હે.સુ. વિનોદ ચૌહાણ,મ.પ.હે.વ.સંજય જીલરીયા,ફિ.હે.વ.જિજ્ઞાશા સિંગલ, હાજર રહેલે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ જીવાણી તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Oplus_131072

Back to top button
error: Content is protected !!