GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:શહેનશાહે હજરત અશાબા પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન

 

MORBI:શહેનશાહે હજરત અશાબા પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન

 

 

શહેનશાહ મોડપર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી મોડપર ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૨૬/૦૧/૨૦૨૫ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ (૨૫) પચીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે. જેમાં સવારે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સવારે (૯) નવ વાગ્યે મિલાદ શરીફ નૂરાની રાખવામાં આવેલ છે. સાથોસાથ (૧૧) વાગ્યે આમ ન્યાજ નું પણ જોરદાર આયોજન કરેલ છે.
તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ ભાઈઓ અને બહેનોને આશિકાએ અશાબા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.
સમગ્ર આયોજન ગામ મોડપર તા.જી. મોરબી ખાતે રાખવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!