GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે રવાપર ઘુનડા રોડ પર ભૂમિ ભક્તિ સોસાયટી ગ્રીનવૂડ એપાર્ટમેન્ટ બ્લોક નં ૮૦૨ માં કરી હતી ફ્લેટમાં જુગાર રમતા વિપુલ ધનજીભાઈ ફૂલતરીયા, નવનીત કેશવજીભાઈ દેથરીયા, પ્રવીણ ત્રિભોવનભાઈ જીવાણી અને અલ્પેશ ગીરીશભાઈ કડીવાર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૪,૭૧,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે