GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ઉમા ટાઉનશીપમાં યોજાયેલ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં 70થી વધુ દર્દીઓએ લાભ લીધો

MORBI:મોરબીમાં ઉમા ટાઉનશીપમાં યોજાયેલ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં 70થી વધુ દર્દીઓએ લાભ લીધો

(અહેવાલ: જયેશ બોખાણી)મોરબીમાં સામાકાંઠે રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર અને ઉમા ટાઉનશીપ પરીવારના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે તા.7 ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ હાજરી આપી હતી. આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જે.પી.જેસવાણી, મનુભાઈ જકાસણીયા તથા ઉમા ટાઉનશીપ પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!