GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા ના A.N.C.D શાખા દ્વારા નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું.

MORBI:મોરબી મહાનગરપાલિકા ના A.N.C.D શાખા દ્વારા નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું.
મોરબી મહાનગરપાલિકા ના A.N.C.D શાખા દ્વારા ૨૮ ફેબ્રુઆરીના રોજ નંદીઘર ને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું. મોરબી મહાનગરપાલિકા ના વિસ્તાર માંથી અંદાજે ૧૫૦ ખૂંટ ને પકડીને નંદીઘર માં મૂકવામાં આવ્યા છે. જેમાં રખડતા પશુ ની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે મોરબી મહાનગરપાલિકા ANCD શાખા દ્વારા માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકો ને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપેલ છે
મોરબી મહાનગરપાલિકા ના A.N.C.D શાખા દ્વારા ૩૩ પેટ ડોગ ના રજીસ્ટ્રેશન થયેલ છે. પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરીએ છે.










