GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકાના નારણકા ગામે અવર-જવર માટેના રસ્તા બંધ
MORBI:મોરબી તાલુકાના નારણકા ગામે અવર-જવર માટેના રસ્તા બંધ
મોરબીથી માનસર થઈને નારણકિ આવવા માટેના રસ્તે નીચાણ વાળા કોઝવે ઉપર 3 ફુટ પાણી પસાર થય રહ્યું છે
મોરબીથી નારણકા વચ્ચે ગોરખીજડીયા નજીક નીચાણવાળા કોઝવે પર પણ વધુ પાણી પસાર થય રહ્યું છે
મોરબીથી ખેવારીયા ગામથી નારણકા ગામ આવવા માટેના રસ્તામાં 3 નીચાણવાળા કોઝવેમાં વધુ પાણી પસાર થતું હોવાથી પસાર ન થવા નારણકા ગ્રામ પંચાયત સરપંચની અપીલ
નારણકા ગામે નદી કાંઠે ખેતમજૂરી કરતા 20થી વધુ શ્રમિકોને નારણકા ગ્રામ પંચાયત સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા સ્થાળાતર કરાયા
નારણકા ગામના લોકોને નદીના પટ વિસ્તાર તથા કોઝવે નજીક નહિં જવા અપીલ કરવામા આવી