ટંકારા:નવયુગ કોલેજ મહિલા અને બાળ વિભાગ દ્વારા ” નારી વંદન ઉત્સવ” સપ્તાહ ની ઉજવણી
મહિલા અને બાળ વિભાગ દ્વારા ” નારી વંદન ઉત્સવ” સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ તા.૦૬/૦૮/૨૦૨૩ ના નવયુગ કોલેજ-વીરપર ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ” મહિલા કલ્યાણ દિવસ ” થીમ મુજબ કન્યા શિક્ષણ ને પ્રોત્સાહિત કરતી યોજના અંગેના સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કે.વી.કાતરીયા સાહેબ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ની મહિલાલક્ષી યોજના ની વિસ્તૃત માહિતી આપેલ. પ્રોટેક્શન ઓફિસરશ્રી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા જીવન માં શિક્ષણ ના મહત્વ વિષે દીકરીઓને માર્ગદર્શન આપેલ તેમજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.કેવસાવા,સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી અંજલીબેન,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના આઈ.પી.ઓ શ્રી વિશાલભાઈ.આઈ.ટી.આઈ ના સુપરવાઈઝર શ્રી કુલદીપભાઈ દ્વારા સબંધિત વિભાગ ની યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી અંત માં શ્રી મયુરભાઈ દ્વારા કાર્યક્રમ ની અભાર વીધી કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નવયુગ કોલેજ ના પ્રિન્સીપાલશ્રી ડો,ભિલા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ માં નવયુગ કોલેજ ની આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.