GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
TANKARA:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
“પ્રવૃત્તિઓનું ઘર એટલે મેઘપર ઝાલા પ્રાથમિક શાળા.”
ટંકારા તાલુકા સ્થિત મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં આજરોજ ગુજરાતી લોકોનો પવિત્ર તહેવાર નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં અહીંથી ભણી ગયેલ બાળાઓ,ગામની માતા બહેનો તથા શાળાના નાના ભૂલકાઓ અને શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો મનસુખભાઈ ખટાણા, મયુરભાઈ છૈયા, રસ્મિતાબેન ભાગીયા,હેતલબેન સોલંકી તથા શાળાના આચાર્ય જાનકીબેન અગ્રાવત અને ગામના અગ્રણી નાગરિક જયપાલસિંહ એ જહેમત ઉઠાવી હતી.