GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઝીકીયારી નજીકના ઘોડા ધ્રોઈ ડેમમાંથી આજે રાત્રે પોણી છોડાશે નિચાણવાળા ગામને કર્યા એલર્ટ

MORBI:મોરબીના ઝીકીયારી નજીકના ઘોડા ધ્રોઈ ડેમમાંથી આજે રાત્રે પોણી છોડાશે નિચાણવાળા ગામને કર્યા એલર્ટ

 

 

મોરબીના ઝીકીયારી પાસે આવેલ ધોડાધ્રોઈ ડેમ ૬૧.૭૯ ટકા ભરાયેલ છે અને ડેમની હેઠવાસમાં ચેકડેમ ભરવાના હોવાથી તા. ૨૧ ના રાત્રે ૧૦ કલાકે ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવશે

જેથી મોરબી તાલુકાના ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપર (મચ્છુ) , રાપર, શાપર, જસમતગઢ તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, ચીખલી અને માંણાબા એમ બે તાલુકાના ૧૦ ગામોને એલર્ટ રહેવા જણાવ્યું છે જે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા અને માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સુચના આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!