GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડા નું વિતરણ કરાશે
MORBI: મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડા નું વિતરણ કરાશે
મોરબીમાં વસતા દવે પરિવાર દ્વારા ગ્રીન ચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તા. ૧૪ ના રોજ સાંજે ૫ કલાકે ગ્રીન ચોક મોરબી ખાતે ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે સ્વ. રાજેન્દ્રભાઈ દવેના પુત્ર ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલિ પાઠવવા અને જીવદયાનું કાર્ય કરવાના શુભ આશયથી ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ કરાશે.