GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે અગ્રણીઓએ સમાજના દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

MORBI:મોરબી જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે અગ્રણીઓએ સમાજના દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબી જીલ્લા , ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, નાગજીભાઈ, નૈમિષભાઈ પંડીત સહીતનાં અગ્રણીઓએ પૂ.જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યા હતા. તેમજ ૧ માસમાં અવસાન પામેલા મોરબી લોહાણા સમાજના ૧૩ વડીલો તેમજ અકસ્માતમાં અવસાન પામેલી મોરબી લોહાણા સમાજની દીકરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.










