GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

Halvad:હળવદ વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

હળવદના ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ પ્રકાશગીરી નવલગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૯) રહે. લાંબીદેરી ભવાનીનગર ઢોરો હળવદવાળાને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રવિભાઈ ભુરાભાઇ રબારી રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!