MORBI:ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્રારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે
MORBI:ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્રારા પંદર ડીસેમ્બર ને રવીવાર ના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે
મોરબી ની એક માત્ર સંસ્થા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્રારા છેલ્લા સોળ વર્ષથી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવે છે તેમાં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો ભાગ લે છે પાંચ વર્ષ થી સીતેર વર્ષની કોઇપણ વ્યકિત આ સ્પર્ધા માં ભાગ લઇ શકે છે દરેકને શીલ્ડ તથા સર્ટિફીકેટ આપવામાં આવે છે નંબર પ્રાપ્ત કરનારને અલગ શીલ્ડ આપવામાં આવશે દરેક સ્પર્ધાકો તથા સ્પર્ધા જોવા આવનારને સંસ્થા તરફથી વિનામુલ્યે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવા માટે ગુજરાતી ફિલ્મના તેમજ ટી.વી. કલાકારો ઉપસ્થીત રહેશે આ સ્પર્ધા માં ભાગ લેવા ઇચ્છા ધરાવતા હોય તેમણે ફોર્મ મેળવવા માટે ટ્રેડસેન્ટર ૧૧૬-વી.સી. હાઇસ્કુલ પાછળ મોરબી થી લઇ જવા વધારે માહીતી માટે સંપર્ક કરો.
પ્રમુખ લાલજીભાઈ મહેતા મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫ મંત્રી રામભાઈ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮ મોરબી જીલ્લા પ્રમુખ પ્રતિક મંડિર મો. ૬૩૫૬૨૬૨૬૨૫