MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન

 

MORBI:મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન

 

 

લાભલેવા લોકોને અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

 

કેમ્પનું સ્થળ તિર્થંક પેપર મોલ પાલી. લીલાપર, મોરબી તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૫:૦૦ યોજાશે, સિમેરી ઇન્ટરનેશનલ એલએલપી નીચીમાંડલ મોરબી તા.૨૦-૧૧-૨૦૨૫૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, પાર્થ પેપર એલએલપી લીલાપર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, જીલટોપ ગ્રેનીટી પ્રા.લી. ઘૂંટૂ રોડ, મોરબી તા.૨૨-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સિલ્વેનીયા સિરામિક પ્રા.લી. ઘૂંટૂ, મોરબી તા.૨૩-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, ગોકુલ સ્નેક્સ પ્રા.લી.ભાલગામ વાંકાનેર તા.૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, ઈટાલિનો ટાઇલ્સ એલએલપી. સરતાનપર રોડ વાંકાનેર તા.૨૫-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, નેકશ્યોન સરફેસ પ્રા.લી. ઘૂંટૂ મોરબી તા.૨૬-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, પ્લેટીનમ સિરામિક પ્રા.લી. જેતપર રોડ મોરબી તા.૨૭-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, કોરીયલ સિરામિક પ્રા.લી.બેલા મોરબી તા.૨૮-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સાર્વજનિક પ્રાથમિક શાળા મોરબી તા.૧૯-૧૧-૨૦૨૫ સાંજે ૦૪:૦૦ વાગ્યે યોજાશે, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦ વાગ્યે યોજાશે, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ બપોર ૧૨:૦૦ વાગ્યે યોજાશે, ભડિયાદ પાથમિક શાળા મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦વાગ્યે યોજાશે, ઇન્દીરાનગર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સાંજે ૪-૦૦ વાગ્યે યોજાશે, નીચી માંડલ તા.૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, ટંકારા તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે, ગ્રામ પંચાયત બગસરા તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, રામદેવ પીરનું મંદિર જાજાસર ૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે, મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું આયોજન થયું છે જેમા મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!