MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા (શહેરી)૨.૦બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વાર (શહેરી)૨.૦બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ મેળામાં રકમ રૂ.૩.૦૦ લાખ થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 ના BLC ઘટક અંતર્ગત ખુલ્લા પ્લોટ કે કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન પાડીને સરકારશ્રીના ધારા-ધોરણ અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના માટે એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/-(રકમ રૂ. ચાર લાખ) ની સહાય ૪(ચાર) હપ્તા મળવાપાત્ર રહેશે. ઉપરોક્ત PMAY (U)2.0 અંતર્ગતના કેમ્પ મેળાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૪ ની કચેરી (ત્રાજપર ગ્રામપંચાયત ઓફીસ), મોરબી, તારીખ / સમય તા.૩૦/૧૦/૨૦૨૫ ગુરૂવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૪ ની કચેરી (ભડિયાદ ગ્રામ પંચાયત ઓફીસ) .૩૧/૧૦/૨૦૨૫ શુક્રવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી) મોરબી મહાનગરપાલિકા કલસ્ટર ન-૫ ની કચેરી (સો-ઓરડી બાલ મંદિર) મોરબી. તા.૦૧/૧૧/૨૦૨૫ શનિવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦










