MORBI:મોરબી રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ ના દીકરા ઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના આવનાર સમયમાં ભરતીઓ માટે તાલીમ કેમ્પ નું આયોજન

MORBI:મોરબી રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ ના દીકરા ઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના આવનાર સમયમાં ભરતીઓ માટે તાલીમ કેમ્પ નું આયોજન
મોરબી રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ ના દીકરા ઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના આવનાર સમયમાં ભરતી ઓ માટે ભવ્ય ૨૧ દિવસીય ભવ્ય તાલીમ કેમ્પ નું આયોજન
આવો સાથે મળી ને સમાજ ને ઉન્નતિ ની દિશા તરફ લઈ જવાના ના અમારા આ નવ પ્રયાસ ને સક્ય બનાવા
સમાજ આ દીકરા ઓ ના કેમ્પ રૂપી મહાયજ્ઞ મા સહભાગી બની એ
ફેબ્રુઆરી ના શરૂઆત મા ભારત ભર ના ૧૦૦૦ રાજપૂત સમાજ ના દીકરાઓ માટે ભવ્ય અતિ ભવ્ય ૨૧ દિવસીય તાલીમ કેમ્પ ની તૈયારીઓ માટે ગુજરાત રાજપૂત સમાજ ના ખૂણે ખૂણે વસતા દરેક વ્યક્તિ ને સમાજ ના ઉત્થાન ને સમર્પિત આ ભવ્ય કેમ્પ મા પોતાનું મહાયોગદાન આપવા આહવાન
આ કેમ્પ ને સફળ બનાવવા રાજપૂત સમાજના તલાટી થી લઈ ને કલેકટર શ્રી સુધી પોલીસ કર્મચારી થી લઈ ને આઈ પી એશ શ્રી અને સમાજ ના શિક્ષિત દરેક લોકો નો સાથ સહકાર અને સૂચન આવકાર્ય
નોધ:- હાલ જે આપણને ગ્રાઉન્ડ મળ્યું છે એની જગ્યા થોડી નાની હોય તો પોતાની માલિકી અથવા સમાજ ની કોઈ સારી જગ્યા હોઈ ગાંધીનગર, જામનગર , ભાવનગર સુ નગર , મોરબી, કચ્છ, રાજકોટ, આ જિલ્લા માં પહેલા પ્રાધાન્ય હોય તો સમાજ ના આ મહાયજ્ઞ મા મહા યોગદાન માટે ફક્ત ૨૧ દિવસ સમાજ ના દીકરા ઓ માટે જગ્યા આપવા ઇરછુંક વ્યક્તિ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી*
સંપર્ક નબર 9998855221 પ્રવિણસિંહજી ઝાલા જૂના સાદુરકા ભારતીય થલ સેના










