GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને જબરજસ્ત ઉત્સાહ

MORBi:મોરબી વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને જબરજસ્ત ઉત્સાહ


યુવાવર્ગને પણ પાછળ છોડીને જાણે કે,વરિષ્ઠ નાગરિકોએ નિર્ધાર કર્યો હોઈ તેમ ઠેર ઠેર વરિષ્ઠ નાગરિકો મતદાન મથકો પર પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યાં છે જોકે બીજી તરફ જિલ્લા વહિવટીતંત્રએ પણ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે જેનો લાભ લઈને વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારે મતદાન મથકે પહોંચીને મતદાન કરી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદાન સહાયતા કેન્દ્ર તેમજ વ્હીલચેર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!