GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં પલક બરાસરા દ્વિતય નંબરે વિજેતા.

 

MORBI:મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં પલક બરાસરા દ્વિતય નંબરે વિજેતા.

 

 

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી અને બી.આર.સી હળવદ સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવ ૨૦૨૫ ગત ૧૨ ડિસેમ્બરના રોજ બી.આર.સી ભવન હળવદ મુકામે યોજાયેલ જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં મોરબી ની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી બરાસરા પલક અશ્વિનભાઇ એ જીલ્લા કક્ષાએ બીજો નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજ અને વિદ્યાલયનું ગૌરવ વધારેલ છે. જે બદલ સંચાલક કિશોરભાઈ શુકલા તેમજ ટ્રસ્ટી મંડળ અને શિક્ષકો અને પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!