MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં વિશાખા સારલા રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ૧૨ કોમર્સમાં ૯૬.૩૪ સાથે ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ.

વાંકાનેરમાં વિશાખા સારલા રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ૧૨ કોમર્સમાં ૯૬.૩૪ સાથે ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ.

વાંકાનેરમાં નજીક નાના એવા ગામ ધમલપરમાં રહેતી અને એલ.કે સંઘવી ગર્લ્સ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી વિશાખા ભુપતભાઇ સારાલા અભ્યાસ દરમિયાન રમત ગમત ક્ષેત્રે કબ્બડી તેમજ ચેસ જેવી રમતોમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ મેળવી અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ અભ્યાસ ક્ષેત્રમાં પણ આજે ૧૨ કોમર્સમાં જાહેર થયેલ પરિણામમાં ૯૬.૩૪ પી.આર સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સ્કૂલમાં ચતુર્થ સ્થાન મેળવી પરિવાર તેમજ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ વિશાખા સારલાને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!