WAKANER:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડમાં પી.આઈ એચ વી ધેલા ની અધ્યક્ષતામાં મોહરમ માસ નિમિત શાંતિ સમિતિની મીટીંગ મળી
WAKANER:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડમાં પી.આઈ એચ વી ધેલા ની અધ્યક્ષતામાં મોહરમ માસ નિમિત શાંતિ સમિતિની મીટીંગ મળી
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની સુચના સાથે નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શ થી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડ મા મુસ્લિમ સમાજ ના મોહરમ માસ અંતર્ગત વાંકાનેર સીટી પીઆઈ એચ.વી ધેલા પીએસઆઇ વી કે મહેશ્વરી તેમજ ડિ સ્ટાફ ના જમાદાર એમ.પી. ચાવડા સહિત સમગ્ર પોલીસ ટીમ સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનોની માં મહોરમ માસ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં મુસ્લિમ સમાજ અગ્રણી મોહમ્મદભાઈ રાઠોડ તેમજ હિન્દુ સમાજના અગ્રણી મુન્નાભાઈ દિલીપ વાળા રમેશભાઈ મકવાણા વિનુભાઈ હેમત હુસેનભાઇ રાજભા ઝાલા ભુરાભાઈ હાલા લલિતભાઈ ભીંડોરા સહિતના તાજીયા છબીલ કમિટીના સંચાલકો આયોજકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઇલેક્ટ્રીક વાયરને ઊંચા કરાવવા અંગે ઇલેક્ટ્રોનિક વિભાગ કેબલ કનેક્શન અને જીઇબી તંત્રને ધ્યાન દોરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાઉન્ડ વધુ અવાજે વગાડવા નહીં તેવી સૂચનાઓ આપવામાં આવી હતી