GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત કરતી પોલીસ; ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી

WAKANER:વાંકાનેર કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત કરતી પોલીસ; ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી

વાંકાનેર પરષોત્તમ રૂપાલા વિરોધ પ્રદર્શન કરવા આવેલ ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી.

“ક્ષત્રિય સમાજ રૂપાલા સહિત હવે સમગ્ર ભાજપનો વિરોધ કરી રહી છે: નારૂભા ઝાલા”

વાંકાનેર: પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે આજ રોજ પરષોત્તમ રૂપાલા વાંકાનેર ખાતે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય ક્ષત્રિય સમાજ દ્વારા સાંજે 5 વાગ્યે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી DYSP કચેરી ખાતે રાખવામાં આવ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!