GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વનાળીયા ગામથી માનસર નારણકા સુધી રોડ પર પેચ વર્ક કરવા લેખિતમાં રજૂઆત
MORBI:મોરબીના વનાળીયા ગામથી માનસર નારણકા સુધી રોડ પર પેચ વર્ક કરવા લેખિતમાં રજૂઆત
મોરબીના વનાળીયા ગામથી માનસર નારણકા સુધી રોડ પર પેચ વર્ક કરવા માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરીયા દ્વારા. કાર્યપાલક ઇજનેર લેખિતમાં રજૂઆત કરી

રજુઆત જણાવ્યું કે મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ તૂટી ગયેલ છે જેથી ધંધાર્થીઓ મોરબી જતા આવતા ગ્રામજનોને તકલીફ પડે છે તો ડામર પટ્ટી ઉપર પેચવર્ક કરવા લેખિતમાં માંગ કરી છે









