MORBI:”‘દમ મદાર બેડા પાર”‘હજરત સૈયદ જિંદાશાહમદાર યુપી ના મકનપુર શરીફ ના સુફી સંત ના ઉર્સ મુબારક અંતર્ગત મોરબીમાં વાએઝ શરીફ નો કાર્યક્રમ
MORBI:”‘દમ મદાર બેડા પાર”‘હજરત સૈયદ જિંદાશાહમદાર યુપી ના મકનપુર શરીફ ના સુફી સંત ના ઉર્સ મુબારક અંતર્ગત મોરબીમાં વાએઝ શરીફ નો કાર્યક્રમ (રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબી: યુપી માં આવેલ મકનપુર ખાતે સુફી સંત હઝરત સૈયદ જિંદાશાહમદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મોરબી ખાતે જીક્ર વાએઝ શરીફ નો કાર્યક્રમ મુસ્લિમ ચાંદ ૧૩ થી ૧૭ અને અંગ્રેજી તારીખ ૧૬- થી ૨૦ સુધી વાએઝ શરીફ નો સાનદાર જસ્ને ઉર્ષ મુબારક અંતગર્ત હઝરત બદીયુદીન જીંદાશાહમદાર ના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વાએઝ શરીફ માં બિલાલી મસ્જિદ ના ઈમામ હજરત મૌલાના મુફતિ વસીર્કુ રહેમાન સાહેબ પોતાની જોસીલી જુબાન થી તકરીર ફરમાવે છે અને શહેઝાદા એ મદની સરકાર હજરત પીરે તરીકત અલ્હાજ સૈયદ અબ્દુલરશીદમિંયા કાદરી યુલ જીલ્લાની શહેર ખતિબ મોરબી તથા શહેઝાદ એ મદની સરકાર હજરત પીરે તરીકત અલ્હાજ સૈયદ સિકંદરમિયા કાદરી યુગલ જીલ્લાની એ ખાસ હાજરી આપી સ્ટેજ ની શાન વધારી હતી. જીંદાશાહમદાર કમેટી દ્વારા આ વાએઝ શરીફ ૧૨ વર્ષ થી કરવામાં આવે છે અને હજરત બદીયુદીન જીંદાશાહમદાર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે સાથે સાથે વાએઝ શરીફ માં ચા.દુધ.ફોફી.કોલ્ડ્રીંગસ પણ આપવામાં આવે છે અને વાએઝ શરીફ બાદ તમામ આસીકે જીંદા શાહમદાર ને ન્યાજ પણ તકસીમ કરવામાં આવે છે અને જીંદાશાહમદાર કમેટી દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ફાડો પણ લેવામા આવતો નથી