TANKARA:ટંકારાના વિરપર ગામે રાજકોટ ડાઈવિન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શિક્ષણ દ્વારા દાંતના ચોકઠાં વિના મુલ્યે બનાવી આપવામાં કેમ્પ યોજાશે
TANKARA:ટંકારાના વિરપર ગામે રાજકોટ ડાઈવિન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શિક્ષણ દ્વારા દાંતના ચોકઠાં વિના મુલ્યે બનાવી આપવામાં કેમ્પ યોજાશે
રાજકોટ ડાઈવિન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શિક્ષણ દ્વારા દંતયજ્ઞ માં વૃધ્ધ વ્યકિતને તેમનાં ગામડે જઈ ઘેર બેઠા દાંતની બત્રીસી (ચોકઠું) મફત બનાવી આપવાનું આયોજન છે. અગામી વર્ષ માં ૧૦૮ દંતયજ્ઞો દ્વારા ૧૦૦૮ થી વધુ વ્યક્તિને દાંતની બત્રીસી ફ્રી કેમ્પ નું આયોજન
ટંકારાના વિરપર ગામે રાજકોટ ડાઈવિન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શિક્ષણ દ્વારા દાંતના ચોકઠાં વિના મુલ્યે બનાવી આપવામાં આવશે કોઈપણ વ્યક્તિને ચોખઠા નાખવા તથા દાંત કઢાવવા પડે તે પણ ત્યાં આવી શકશે ચોખઠાનું માપ લેવાઈ ગયા પછી થોડાક દિવસમાં આપવામાં આવશે જેની નોંધ લેવી
જે કોઈપણ વ્યક્તિ ને આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા વ્યક્તિઓને વીરપર ગામે આવેલ સાવન પામે રૂબરૂ જઈને આપનું નામ લખાવી શકશો અથવા ધનજીભાઈ બાવરવા મો.9825322601 નામ નોંધાવી શકશો
અને આ કેમ્પનું સ્થળ અને તા.15-6-2025 રવિવાર નો રોજ યોજાશે જુનાં ગામમાં માતૃ મંદિર
આ કેમ્પના આયોજક શ્રી હકુભાઇ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સ્વ નંદિનીબેન મહેન્દ્રકુમાર દોશી જેથી આ કેમ્પ બહોળા લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ છે