GUJARATMORBIMORBI CITY / TALUKO
RAJKOT:રાજકોટના જાણીતા ડોક્ટરના માતૃશ્રી સ્વ.લાભુબેન હરિભાઈ ઠક્કરનું દુઃખદ અવસાન

RAJKOT:રાજકોટના જાણીતા ડોક્ટરના માતૃશ્રી સ્વ.લાભુબેન હરિભાઈ ઠક્કરનું દુઃખદ અવસાન
રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નીતાબેન ઠક્કરના માતૃશ્રી લાભુબેન હરિભાઈ ઠક્કરનું અવસાન થયેલ છે. સદગતની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે.૧૧/૧૨/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ રાષ્ટ્રીય શાળા વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે.